ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? જનમટીપ કઠપૂતળી પરિત્રાણ અકળ લીલા જનમટીપ કઠપૂતળી પરિત્રાણ અકળ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી જવનિકા સિદ્ધાંતસાર રણયજ્ઞ કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર મહમ્મદ માંકડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા બળવંતરાય ઠાકોર મહમ્મદ માંકડ વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિરાટ' કોનું તખલ્લુસ છે ? વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી વિશ્વનાથ ભટ્ટ સિતાંશુ મહેતા સુંદરજી બેટાઈ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP