ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર કોલકાતા - રિશરા કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ? કાંપવાળી જમીન લેટરાઈટ જમીનો લાલ જમીનો કાળી જમીનો કાંપવાળી જમીન લેટરાઈટ જમીનો લાલ જમીનો કાળી જમીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યારે સૂર્યના કિરણો મકરવૃત પર લંબ પડે છે ? 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે 22 જૂને 22 નવેમ્બરે 22 ડિસેમ્બરે 22 માર્ચે 22 જૂને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ? ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નાગાર્જુનસાગર ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ? તુંગભદ્રા નાગવલી કૃષ્ણા ગોદાવરી તુંગભદ્રા નાગવલી કૃષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માનસ નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ ક્યા રાજયમાં આવેલો છે ? બિહાર નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ બિહાર નાગાલેન્ડ આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP