ભારતની ભૂગોળ (Geography of India) ધી ઇન્ડિયન આર્યન એન્ડ સ્ટીલ કંપનીનું પ્રથમ કારખાનું કયાં સ્થપાયું હતું ? હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી હીરાપુર મીરપુર કોલકતા કુલ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે ? બ્રહ્માણી દામોદર ભીમા ભદ્રા બ્રહ્માણી દામોદર ભીમા ભદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતને કેટલા PIN COD ઝોનમાં વહેંચવામાં આવેલ છે ? સાત આઠ દસ છ સાત આઠ દસ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હુગલી ઓદ્યોગિક પ્રદેશનું કેન્દ્ર નીચે પૈકી કયું છે ? કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર કોલકાતા - હાવડા કોલકાતા - કોન નગર કોલકાતા - રિશરા કોલકાતા - મેદનીપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? પહેલી ચોથી ત્રીજી બીજી પહેલી ચોથી ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP