ભારતની ભૂગોળ (Geography of India)
ઝારખંડ રાજ્યમાં આવેલાં ક્યા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી ?

પલામું
સરના
ઓરન
લિંગદોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે જણાવેલ નદીઓને સૌથી લાંબીથી સૌથી ટૂંકીના ક્રમમાં ગોઠવો.

યમુના-નર્મદા-મહાનદી-કાવેરી
નર્મદા-મહાનદી-કાવેરી-યમુના
મહાનદી-નર્મદા-યમુના-કાવેરી
નર્મદા-યમુના-કાવેરી-મહાનદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ગંગાનદી અપવાહતંત્ર (Ganga Drainage) System અને પ્રાયદ્વીપીય અપવાહતંત્ર (Peninsuler Drainage System)વચ્ચે જળવિભાજકનું કામ નીચે પૈકી કોણ કરે છે ?

વિંધ્યાચલ
સાતપુડા
અરવલ્લી
પશ્ચિમ ઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

મહારાષ્ટ્ર
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
P) જમ્મુ અને કાશ્મીર
Q) સિક્કિમ
R) અરુણાચલ પ્રદેશ
S) હિમાચલ પ્રદેશ

P,R અને S
P અને R
આપેલ તમામ
P,Q અને R

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP