ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા ભારતીય રાજ્યની સરહદ માત્ર એક જ ભારતીય રાજ્યને સ્પર્શે છે? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. 23.5 ઉ.અ. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. એકેય નહીં 23.5 ઉ.અ. 82.5 પૂ.રે. 68.0 પૂ.રે. એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશના રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory)માં સૌથી વધારે વસ્તી ગીચતા (Density of population - population per Sq.km.) ક્યા છે ? બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ બિહાર અને ચંદીગઢ બિહાર અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને દિલ્હી ઉત્તર પ્રદેશ અને ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? કેરળ તમિલનાડુ તેલંગાણા ઓડિશા કેરળ તમિલનાડુ તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માચીસના ઉત્પાદન માટે નીચેનામાંથી કયું શહેર જાણીતું છે ? પોંડિચેરી શીવાકાશી માયસોર કોઇમ્બતુર પોંડિચેરી શીવાકાશી માયસોર કોઇમ્બતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP