કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ પાણીની અંદરના વિસ્તારમાં નેવલ ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સંશોધન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? સ્વાસ્થ્ય અને કલ્યાણ નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી સ્વાસ્થ્ય અને કલ્યાણ નવીનતા તથા સંશોધન અને વિકાસ આપેલ તમામ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતની બુલબુલ તરીકે ઓળખાતા સરોજિની નાયડુના માનમાં કયા દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ચાણક્યના સપ્તાંગ સિદ્ધાંત મુજબ નીચેના પૈકી કયું રાજ્યનું ઘટક નથી ? ગુપ્તચરો કિલ્લાથી સજ્જ શહેર મંત્રી રાજા ગુપ્તચરો કિલ્લાથી સજ્જ શહેર મંત્રી રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં ત્રીજી સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ કમિશન કરવામાં આવી જેનો વિકાસ ___ અંતર્ગત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-27 પ્રોજેક્ટ P-7 પ્રોજેક્ટ P-17 પ્રોજેક્ટ P-75 પ્રોજેક્ટ P-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP