કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈ-કેબિનેટ લાગુ કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન છત્તીસગઢ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 250 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતો ભારતનો પ્રથમ જિયોથર્મલ પાવર પ્રોજેક્ટ કયા વર્ષ સુધીમાં કાર્યરત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કારો માટે મળતા નામાંકનમાંથી પસંદગી માટે વડાપ્રધાન દ્વારા રચાતી પદ્મપુરસ્કારો માટેની સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ? કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ કેન્દ્રિય ગૃહમંત્રી રાષ્ટ્રપતિના સચિવ કેબિનેટ સચિવ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 118 વર્ષ બાદ પૂર્વીય એશિયાનું રંગબેરંગી બતક મેન્ડોરીન જોવા મળ્યું ? આસામ રાજસ્થાન મેઘાલય ગુજરાત આસામ રાજસ્થાન મેઘાલય ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT રુડકી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT દિલ્હી IIT રુડકી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા વર્ષ સુધી આર્થિક સર્વે કેન્દ્રિય બજેટની સાથે રજૂ કરવામાં આવતો હતો ? 1981 1964 1961 1974 1981 1964 1961 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP