કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું રોહિણી આયોગ ___ સાથે સંબંધિત છે. ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો OBCનું ઉપશ્રેણીકરણ કૃષિ કાયદાની સમીક્ષા NRC અંગે સમીક્ષા ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો OBCનું ઉપશ્રેણીકરણ કૃષિ કાયદાની સમીક્ષા NRC અંગે સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મનાવાયેલા 72મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા દેશની સૈન્યે ભાગ લીધો હતો ? નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતીય વાયુસેનામાં LCA Mk-2 વિમાન વર્ષ 2026 સુધીમાં સામેલ કરાશે, જે ___ નું સ્થાન લેશે. HAL તેજસ સુખોઈ Su-30 મિગ-21 મિરાજ 2000 HAL તેજસ સુખોઈ Su-30 મિગ-21 મિરાજ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિજયનગર કયા રાજ્યનો જિલ્લો બન્યો ? તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કયા શહેરનું નામ બદલીને 'નર્મદાપુરમ' રાખવાની જાહેરાત કરી ? બેતુલ બુરહાનપુર છત્તરપુર હોશંગાબાદ બેતુલ બુરહાનપુર છત્તરપુર હોશંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઇન્ડિયા - ઓસ્ટ્રેલિયા સર્ક્યુલર ઈકોનોમી (I-ACE) હેકેથોન 2021 કરવામાં આવ્યું હતું ? નીતિ આયોગ FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ DSCI નીતિ આયોગ FICCI વિજ્ઞાન અને ટેક. વિભાગ DSCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP