ભારતની ભૂગોળ (Geography of India)
જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં પ્રાપ્ત થતી નથી ?

મધ્યપ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
બિહાર
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

ઓરિસ્સા
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદનના ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે ?

કચ્છનો અખાત
ખંભાતનો અખાત
મન્નારનો અખાત
ચિલ્કા સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

અરવલ્લી પર્વતમાળા ગંગા અને સિંધુ નદીની જળવિભાજક છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અરવલ્લી પર્વત શ્રેણીને બે મુખ્ય શ્રેણીઓમાં વિભાજિત કરી શકાય છે. 1. સાંભર સિરોહી અને 2. સાંભર ખેતડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP