ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? મલબાર સાતપુડા નીલગિરી ભાબર મલબાર સાતપુડા નીલગિરી ભાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જવાળામુખી ___ છે. બેરન નારકોન્ડમ રાનીખેત કાયલ બેરન નારકોન્ડમ રાનીખેત કાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોંકણ રેલવે યોજના કેટલા રાજ્યોનું જોડાણ કરે છે ? 5 3 2 4 5 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? અંદામાન દ્વીપસમૂહ શિલોંગ કચ્છ અરુણાચલ પ્રદેશ અંદામાન દ્વીપસમૂહ શિલોંગ કચ્છ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોવા રાજ્યમાં કઈ ભાષા બોલાય છે ? ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ગુજરાતી કોંકણી મરાઠી હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? પશ્ચિમ બંગાલ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાલ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP