કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશનાં મહાન ફૂટબોલર પેલેનું 82 વર્ષની વયે નિધન થયું ? પોર્ટુગલ ફ્રાન્સ આર્જેન્ટિના બ્રાઝિલ પોર્ટુગલ ફ્રાન્સ આર્જેન્ટિના બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ કંપની FIH ઓડિશા હૉકી પુરુષ વર્લ્ડકપ 2023ની સત્તાવાર ભાગીદાર બની ? અદાણી એન્ટરપ્રાઈઝ તાતા સ્ટીલ TCS રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અદાણી એન્ટરપ્રાઈઝ તાતા સ્ટીલ TCS રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 2 ડિસેમ્બર 3 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? મુંબઈ ઈન્દોર નાગપુર ભોપાલ મુંબઈ ઈન્દોર નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ તુંગરેશ્વર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? પંજાબ મિઝોરમ મેઘાલય હરિયાણા પંજાબ મિઝોરમ મેઘાલય હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP