ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

સ્વદેશી મુવમેન્ટ
ભારત છોડો આંદોલન
ચંપારણ સત્યાગ્રહ
દાંડીયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

વરાહમિહિરને
આર્યભટ્ટને
બ્રહ્મગુપ્તને
ભાસ્કરાચાર્યને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

રાઘોબા
ગુરુ રામદાસ
બાલાજી વિશ્વનાથ
તાનાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP