ભારતનો ઈતિહાસ (History of India) નીતિશતકની રચના કોણે કરી છે ? બિલ્હણ જયદેવ ભારવિ ભર્તુહરિ બિલ્હણ જયદેવ ભારવિ ભર્તુહરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ સૂર્ય કિરણ - નેપાળ શક્તિ - ફ્રાન્સ ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? સિંધુની ખીમ નર્મદાની ખીણ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ સિંધુની ખીમ નર્મદાની ખીણ ગંગાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? નેમિનાથ મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ નેમિનાથ મલ્લીનાથ મહાવીર પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? સલીમ (જહાંગીર) શાહજહાં ઔરંગઝેબ એકેય નહીં સલીમ (જહાંગીર) શાહજહાં ઔરંગઝેબ એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલભી નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP