ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સાવરકર વાસુદેવ બળવંત ફડકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1855 1857 1875 1860 1855 1857 1875 1860 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ? 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 2 સપ્ટેમ્બર, 1896 1 સપ્ટેમ્બર, 1896 30 ઓગસ્ટ, 1896 31 ઓગસ્ટ, 1896 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન ઐબક કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP