ભારતનો ઈતિહાસ (History of India)
ગળી (Indigo) ઉગાડતા કિસાનોને માટે ગાંધીજીની આગેવાની હેઠળ કયો સત્યાગ્રહ થયો હતો ?

બારડોલી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
નાગપુર સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

મહાત્મા ગાંધી
બાળ ગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

શાતવાહન
મૈત્રક
ચાલુક્ય
રાષ્ટ્રકૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

ગરબડદાસ મુખી
મુળુ માણેક
સુરજમલ
નારાયણ હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP