ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? પેરિસ સિંગાપુર લન્ડન સાન ફ્રાન્સિસ્કો પેરિસ સિંગાપુર લન્ડન સાન ફ્રાન્સિસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? મહાત્મા ગાંધી બાબા આમ્ટે જમનાદાસ બજાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધી બાબા આમ્ટે જમનાદાસ બજાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે ચંદ્રશેખર આઝાદ વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? ચાલુક્ય મૈત્રક શાતવાહન રાષ્ટ્રકૂટ ચાલુક્ય મૈત્રક શાતવાહન રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે. ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઓલ ઈન્ડિયા રેડિયો ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા સાહિત્ય અકાદમી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP