ભારતનો ઈતિહાસ (History of India) થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે ? અડયાર પોંડિચેરી બેંગલોર પૂના અડયાર પોંડિચેરી બેંગલોર પૂના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 25 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ લાલા લજપતરાય વીર ભગતસિંહ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? બેંગલોર અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ બેંગલોર અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? અલ્ફાંસો-દ-અલ્બુકર્ક કોર્નેલિસ-ડ-હસ્તમાન ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા અલ્ફાંસો-દ-અલ્બુકર્ક કોર્નેલિસ-ડ-હસ્તમાન ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા વાસ્કોડીગામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ બૃહસ્પતિ પરાશર કૌટિલ્ય મનુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP