ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? સ્યદવદા પુનઃ જન્મ એકાત્મની હયાતી કર્મ સ્યદવદા પુનઃ જન્મ એકાત્મની હયાતી કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન લિયાકત અલી સૈયદ અહમદ બરેલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP