ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા ? ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ગુપ્ત કુશાન ઈન્ડો-ગ્રીક મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? ડૉ. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન ડૉ. ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1945 વર્ષ 1931 વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1945 વર્ષ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP