ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ડેક્કન એજ્યુકેશન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી ડેક્કન એજ્યુકેશન સોસાયટી રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? કાલીકટ ભરૂચ ખંભાત સુરત કાલીકટ ભરૂચ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ રમ્યા વિદ્રોહ સંથાલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુધ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો ? અર્ધમાગધી હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી અર્ધમાગધી હિન્દી આપેલ પૈકી કોઈ પણ નહીં પાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP