ભારતનો ઈતિહાસ (History of India)
અર્થશાસ્ત્ર પ્રમાણે, ઉડકા-ભાગા કર શેનો હતો ?

રાજ્યની જમીનમાં વાવણી પર
અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર
નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં
સિંચાઈ કાર્યના ઉપયોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

દાંડીકૂચ
હિંદછોડો લડત
ચંપારણ સત્યાગ્રહ
બંગભંગની લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.
1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ
2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર
3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક
4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ

1,2 અને 4
1,2,3 અને 4
2,3 અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP