ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો ?

કુમારગુપ્ત-I
ચંદ્રગુપ્ત-I
ચંદ્રગુપ્ત-II
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાનો અંત
પીડાનું કારણ
પીડાનું અસ્તિત્વ
પીડાના અંત માટેનો પથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

કાનપુર
નાગપુર
નૈનીતાલ
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ
જીનિવા કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ?

અમદાવાદ
બેંગલોર
ચેન્નાઈ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP