ભારતનો ઈતિહાસ (History of India) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ પોટેશિયમ-14 ડેટિંગ કાર્બન-14 ડેટિંગ પોટેશિયમ-8 ડેટિંગ કાર્બન-8 ડેટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? લખનઉ, 1996 બેલગાંવ, 1924 કલકત્તા, 1917 લાહોર, 1929 લખનઉ, 1996 બેલગાંવ, 1924 કલકત્તા, 1917 લાહોર, 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1947 1932 1925 1945 1947 1932 1925 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ? મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી મલેક કાફુર ગ્યાસુદ્દીન ખલજી કુતુબુદ્દીન ઐબક બખ્તિયાર ખલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP