ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? ત્રિપુરા મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય મણિપુર હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા રાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? તાંબુ સોનું ચાંદી સીસું તાંબુ સોનું ચાંદી સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન જર્મની જાપાન ઈટલી ચીન જર્મની જાપાન ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP