ભારતનો ઈતિહાસ (History of India)
___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું.

INC નું 1942 સત્ર
INC નું 1896 સત્ર
INC નું 1927 સત્ર
INC નું 1912 સત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ?

ખુદીરામ બોઝ
વાસુદેવ બળવંત ફળકે
વીર સાવરકર
ચંદ્રશેખર આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

લાલા હંસરાજ
જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ?

ક્વિન વિક્ટોરિયા
મેડમ ભીખાઈજી કામા
સરોજિની નાયડુ
ફ્લોરેન્સ નાઈટિંગલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
મહાત્મા ફૂલે
આર.જી.ભંડારકર
નારાયણ ચંદાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP