ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII એક્ટ - V એક્ટ - VI એક્ટ - III એક્ટ - VIII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? હૈદરાબાદ બેંગલોર અમદાવાદ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલોર અમદાવાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? એટલી સાયમન વેવલ માઉન્ટબેટન એટલી સાયમન વેવલ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. ભવભૂતિ ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ભવભૂતિ ભર્તુહરિ કવિ કાલિદાસ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ખર્ચ દંડ ધર્મ આવક ખર્ચ દંડ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP