ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય બૃહસ્પતિ મનુ પરાશર કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મ અનુસાર ઉચ્ચત્તમ સદગુણ નીચેનામાંથી કોઈ એક છે. અહિંસા અસ્ત્રેયા શાંતિ સત્ય અહિંસા અસ્ત્રેયા શાંતિ સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વામી વિવેકાનંદજીનું બાળપણનું નામ જણાવો. નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર નાગેન્દ્ર ગજેન્દ્ર નરેન્દ્ર મહેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે હેન્ડ-ઈન-હેન્ડ નામનો સૈન્ય અભ્યાસ યોજે છે ? ફ્રાંસ ચીન નેપાળ સિંગાપુર ફ્રાંસ ચીન નેપાળ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP