ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? બાબા આમ્ટે જમનાદાસ બજાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધી બાબા આમ્ટે જમનાદાસ બજાજ વિનોબા ભાવે મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદયુગમાં નીચે પૈકી કયું સંપત્તિનું સૌથી મોટું સ્વરૂપ ગણાતું ? ગોધન મકાન જમીન સોનું ગોધન મકાન જમીન સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે ? બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર અશોક બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ? રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા ડેક્કન એજ્યુકેશન સોસાયટી સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ખુદાઈ ખીદમતગર ગદર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP