ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? ઉત્તરાંચલ હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાંચલ હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના રાજા આયર્ન પેશવા ડુંગરના બાદશાહ આયર્ન શૌલ ડુંગરના રાજા આયર્ન પેશવા ડુંગરના બાદશાહ આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? સાયમન વેવલ એટલી માઉન્ટબેટન સાયમન વેવલ એટલી માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ઈસ્લામાબાદ કાબુલ ટોક્યો ઢાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા કુતુબમીનાર : કુતુબુદીન ઐબક સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP