ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ શાસન દરમિયાન સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?

દિલ્હી
ચેન્નાઈ
મુંબઈ
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

રોલેટ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
અસહકાર ચળવળ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદછોડો લડત
બંગભંગની લડત
દાંડીકૂચ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજારાજા ચોલા -I
રાજેન્દ્ર ચોલા -I
રાજાધિરાજ ચોલા
અધિરાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ?

શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન
શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર
શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો
શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

ધી મરાઠા અને કેસરી
ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્
ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર
ધી પ્યુપિલ અને સ્વરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP