ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

એચ.ડી. સાંકલીયા
રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ
દયારામ સહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
કાલિદાસ
ચંદ બારોટ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

બખ્તિયાર ખલજી
કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી
મલેક કાફુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
સુભાષચંદ્ર બોઝ
નેલ્સન મંડેલા
દલાઈ લામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

4 અને 1
2 અને 3
3 અને 4
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP