Talati Practice MCQ Part - 5
બે સંખ્યાનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 84 અને 21 છે. જો બે સંખ્યાનો ગુણોત્તર 1 : 4 હોય, તો બે આંકડાની મોટી સંખ્યા શોધો.

84
72
80
82

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ટિપ્પણી નૃત્ય કોના દ્વારા કરવામાં આવે છે.

ખારવણ બહેનો
આદિવાસી બહેનો
ભરવાડ બહેનો
મેર બહેનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી પેન્સન યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP