ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ભારત છોડો આંદોલન
સ્વદેશી મુવમેન્ટ
ચંપારણ સત્યાગ્રહ
દાંડીયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

બહરોજ
મુહમ્મદયંગી
અમીર ખુસરો
હમીદરાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ગોવિંદ વલ્લભ પંત
સી. રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટ બેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP