ભારતનો ઈતિહાસ (History of India) કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ? શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી શ્રીમતી એની બેસન્ટ શ્રીમતી સરોજિની નાયડુ શ્રીમતી નેલી સેનગુપ્તા અરૂણા અસફ અલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ સુરેન્દ્રનાથ બેનરજી નાબાગોપાલ મિત્રા આનંદમોહન બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ચંદ્ર સોમેશ્વર તૃતીય વિજયસેન બિલ્હણ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચાણક્યનું સાચું નામ શું હતું ? રામતનું મિશ્રા કૌટિલ્ય વિશિષ્ટ વિષ્ણુ ગુપ્ત રામતનું મિશ્રા કૌટિલ્ય વિશિષ્ટ વિષ્ણુ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી શેર અને પંજાબ તરીકે કોણ ઓળખાય છે ? ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલા હરદયાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એટલી એડન વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એટલી એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP