ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની નીચે દર્શાવેલ ચાર ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે ? તેલુગુ મલયાલમ તામિલ કન્નડ તેલુગુ મલયાલમ તામિલ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ચરક વરાહમિહિર સુશ્રુત ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1945 વર્ષ 1931 વર્ષ 1939 વર્ષ 1935 વર્ષ 1945 વર્ષ 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોક સંગીત લોક ધર્મ લોકમેળો લોક રમત લોક સંગીત લોક ધર્મ લોકમેળો લોક રમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક ગ્યાસુદ્દીન બલ્બન શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ શ્રીમદ્ ભગવદ્ ગીતા વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP