ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી ઉર્દુ અરબી ફારસી તુર્કી ઉર્દુ અરબી ફારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા ઉપનામ રવિન્દ્રનાથ ટાગોરના છે ? આપેલ તમામ વિશ્વકવિ કવિગુરુ ગુરુદેવ આપેલ તમામ વિશ્વકવિ કવિગુરુ ગુરુદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી ભારતનો સૌથી ઊંચો ડેમ કયો છે ? સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ટિહરી ડેમ ભાખડા ડેમ સરદાર સરોવર ડેમ હીરાકુડ ડેમ ટિહરી ડેમ ભાખડા ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? બલ્બન બાબર અલાઉદ્દીન મહમદ ગઝનવી બલ્બન બાબર અલાઉદ્દીન મહમદ ગઝનવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP