ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1651માં કઈ નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી ? કાવેરી નર્મદા સતલજ હુગલી કાવેરી નર્મદા સતલજ હુગલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2,3 અને 4 1,2 અને 4 2,3 અને 4 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ જનસંઘ સોશ્યાલીસ્ટ પાર્ટી સ્વતંત્ર પાર્ટી કોંગ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP