ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

અંગ્રેજ - મરાઠા
અંગ્રેજ - ડચ
અંગ્રેજ - ફ્રેન્ચ
મુગલ - મરાઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

વાગડિયા
ગોપાલકો
ટહેડિયા
ગાડરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

વ્યાકરણશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી
ખગોળશાસ્ત્રી
કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP