ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

જયદેવ
મોહમ્મદ ઈકબાલ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ?

વિક્રમાદિત્ય છઠ્ઠો
તૈલપ પ્રથમ
સોમેશ્વર બીજો
વિક્રમાદિત્ય પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

લાલા લજપતરાય
લોકમાન્ય ટિળક
રાજા રામમોહનરાય
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

પી.ડી. ઓઝા
બી.એસ.મીન્હાસ
એમ.એલ. દાંતવાલા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP