ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ધર્મ દંડ આવક ખર્ચ ધર્મ દંડ આવક ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય બિંદુસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એશિયાનો સૌથી મોટા માનવ સર્જિત તળાવ પૈકી એક હોવાની વિશિષ્ટતા ધરાવતું ગોવિંદ વલ્લભ પંત સાગર કઈ પરિયોજનાનો હિસ્સો છે ? તેહરી બંધ રિહન્દ નદી ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના તેહરી બંધ રિહન્દ નદી ચંબલ પરિયોજના દામોદર ઘાટી પરિયોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હોમરુલ ચળવળના નેતાઓએ 'હોમરૂલ' શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળમાંથી સ્વીકાર્યો ? આયર્લેન્ડ યુ.એસ.એ. કેનેડા સ્કોટલેન્ડ આયર્લેન્ડ યુ.એસ.એ. કેનેડા સ્કોટલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? ઢાકા હાવડા લાહોર બનારસ ઢાકા હાવડા લાહોર બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP