ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગ્વેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક એકેય નહીં લાલા લજપતરાય બિપિનચંદ્ર પાલ બાળગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP