ભારતનો ઈતિહાસ (History of India) "કરેંગે યા મરેંગે" સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું ? ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ચંપારણ દાંડીકૂચ અસહકાર હિંદ છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી સુરજમલ મુળુ માણેક નારાયણ હેમચંદ્ર ગરબડદાસ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ટંકા ઈક્તાદાર શાહના ખુસરૌ ટંકા ઈક્તાદાર શાહના ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP