ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1857 1909 1900 1858 1857 1909 1900 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર નટરાજ મહિસાસુર મર્દિની બુદ્ધ તીર્થકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહે વર્ષ 1915માં ક્યા સ્થળે ભારતની વચગાળાની સરકાર બાગ-એ-બાબરની સ્થાપના કરી હતી ? ઈસ્લામાબાદ ટોક્યો ઢાકા કાબુલ ઈસ્લામાબાદ ટોક્યો ઢાકા કાબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ કેનિંગ લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP