ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ? ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર અજાતશત્રુ ચંદ્રગુપ્ત પહેલો ચંદ્રગુપ્ત મૌર્ય બિંબિસાર અજાતશત્રુ ચંદ્રગુપ્ત પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ગંધક એલ્યુમિનિયમ ટીન પારો ગંધક એલ્યુમિનિયમ ટીન પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP