ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ઉંચા ભયંકર ઉપર બેઠો છે ઉંચા ભયંકર ઉપર બેઠો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધું. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? સાતમી બીજી ચોથી પાંચમી સાતમી બીજી ચોથી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. સચ્ચીદાનંદ સચ્ચિદાનંદ બંને ખોટી બંને સાચી સચ્ચીદાનંદ સચ્ચિદાનંદ બંને ખોટી બંને સાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તેણે કાંસકીથી વાળ ઓળ્યા' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ચતુર્થી પ્રથમા તૃતીયા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP