ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ લોથલ - ભોગાવો હરપ્પા - રાવી રોજડી - નર્મદા મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કયા શહેરમાં થયો હતો ? કટક પુરી કોલકાતા ભુવનેશ્વર કટક પુરી કોલકાતા ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 4 5 7 6 4 5 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? બ્રાહમી ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ બ્રાહમી ઈરાની હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ? મદનમોહન માલવીયા ગાંધીજી જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ મદનમોહન માલવીયા ગાંધીજી જવાહરલાલ નેહરુ શ્રીમતી એની બેસેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP