ભારતનો ઈતિહાસ (History of India) રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી. ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? તથાગત મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ તથાગત મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન હંટર કમિશન સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-i, b-iii, c-ii, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP