ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્ટોર રૂમ ગજાર આંગણું હોલ સ્ટોર રૂમ ગજાર આંગણું હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? જટિલ સાદું વિધાન સંયુક્ત વિધાન સંકુલ વિધાન જટિલ સાદું વિધાન સંયુક્ત વિધાન સંકુલ વિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુષ્પધન્વા' શબ્દનો પર્યાયવાચી જણાવો. ગણપતિ ઈન્દ્ર કામદેવ મહાદેવ ગણપતિ ઈન્દ્ર કામદેવ મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ધરાવતો વિકલ્પ શોધો. હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ હસ્ત X પાણિ જ્ઞાત X અજ્ઞાન ક્ષિતિ X અક્ષિતિ અજ્ઞ X સુજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કર્મણીવાક્યમાં કર્તા સાથે કયો નામયોગી જોડાય છે ? એટલે વડે કારણે છતાં એટલે વડે કારણે છતાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'પોતાના વખાણ પોતે જ કરવા' સ્વપરિચય આત્માનો અવાજ આત્મવંચના આત્મશ્લાઘા સ્વપરિચય આત્માનો અવાજ આત્મવંચના આત્મશ્લાઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP