ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનત ઉપર રાજ્ય કરનાર પ્રથમ સ્ત્રી કોણ હતી ? સંયુક્તા જહાન આરા ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન સંયુક્તા જહાન આરા ઝલાલતઉદ દિન રઝિયા (રઝિયા સુલતાન) નુરજહાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ કર્ણરાજ ભીમદેવ-1 સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ કર્ણરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની અહમદશાહ દુરાની અને મરાઠા મહંમદ ગઝની અને જયચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અંગને રાજ્યના સાત અંગો (સપ્તાંગ) તરીકે ગણવામાં આવતું નથી ? તિજોરી કિલ્લો કરવેરા મિત્ર તિજોરી કિલ્લો કરવેરા મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? ફ્લોરેન્સ નાઈટિંગલ મેડમ ભીખાઈજી કામા ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગલ મેડમ ભીખાઈજી કામા ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો નાના ફડનવીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP