ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં'- પંક્તિ કયા છંદમાં છે ? હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભૂખ્યાંજનો અને ગરીબોને સહાય અન્ન આપવું તે - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દાન સહાય સદાવ્રત દક્ષિણા દાન સહાય સદાવ્રત દક્ષિણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરોધાર્થી શબ્દ લખો - મ્લાન ભયભીત નિરપેક્ષ પ્રફુલ્લ નિરર્થક ભયભીત નિરપેક્ષ પ્રફુલ્લ નિરર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' જાતિવાચક ભાવવાચક વ્યક્તિ વાચક સમૂહવાચક જાતિવાચક ભાવવાચક વ્યક્તિ વાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? છનછન ટગરટગર ટાપટીપ સાચોસાચ છનછન ટગરટગર ટાપટીપ સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP